ઊગરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊગરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બચવું.

  • 2

    બાકી રહેવું.

મૂળ

प्रा. उव्वर ?