ઊગવું તેવું આથમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊગવું તેવું આથમવું

  • 1

    સવારથી સાંજ સુધીમાં કશી ખાસ સ્થિતિ ન ફરવી; જેવા ને તેવા (કંગાલ) રહેવું (દુઃખ કે અફસોસ બતાવવામાં પ્રયોગ થાય છે.).