ઊઘરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઘરું

વિશેષણ

  • 1

    ઘર કર્યા વિનાનું, કુંવારું.

મૂળ

सं. उद् गृह, प्रा. उग्घर=સંન્યાસી