ઊઘલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઘલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    છલકાવું.

  • 2

    પરણવા (વરઘોડામાં) નીકળવું.

  • 3

    [કટાક્ષમાં] ફજેત થવું.