ઊંઘાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંઘાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઊંઘે એમ કરવું.

  • 2

    પડતું મૂકવું; શાંત પાડવું.

મૂળ

'ઊંઘવું'નું પ્રેરક