ઊચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊચક

અવ્યય

 • 1

  ઊધડું.

 • 2

  ઊંચું; ઉચાટવાળું (મન).

મૂળ

જુઓ ઉચ્ચક

ઊચકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊચકું

વિશેષણ

 • 1

  ઉછીનું લીધેલું.

 • 2

  નાદાર.