ઊંચકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નીચેથી ઊંચું કરવું; ઉપાડવું.

 • 2

  હાથ પર લેવું; (બોજ) માથા ઉપર લેવું; ઉઠાવવું.

મૂળ

सं. उच्चीकृ

ઊચકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊચકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઊંચું કરવું; માથે લેવું.

 • 2

  લાક્ષણિક ઠપકો આપવો; ધમકાવવું.

મૂળ

सं. उच्च+कृ ? म. उचकणें, हिं. उचकना