ઊંચેથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચેથી

અવ્યય

 • 1

  અધ્ધર; અડ્યા વિના.

 • 2

  ઉપરથી; ઊંચાણમાંથી.

 • 3

  ઊંચે અવાજ કે સૂરથી.

 • 4

  આકાશમાંથી.