ઊંચનીચતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચનીચતા

સ્ત્રીલિંગ

  • 1

    અમુક ઊંચું ને અમુક નીચું એવો ભેદભાવ; અસમાનતાની લાગણી કે માન્યતા.