ઊંચનીચભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચનીચભાવ

પુંલિંગ

  • 1

    અમુક ઊંચું ને અમુક નીચું એવો ભેદભાવ; અસમાનતાની લાગણી કે માન્યતા.