ઊંચુંનીચું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચુંનીચું કરવું

  • 1

    ઠીકઠાક ગોઠવવું; સાફસૂફ કરી વ્યવસ્થિત કરવું ('મહિને ઘેર ગયો એટલે ઊંચું નીચું કરવાનું તો હોય જ ને?').

  • 2

    લાક્ષણિક ખળભળાટ પેદા કરવો; અજંપો ઊભો કરવો; ઊંચુંનીચું થાય એમ કરવું.