ઊંચુંનીચું થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચુંનીચું થવું

  • 1

    ઊઠવેઠ કરવી; મથવું ('માથે આવ્યા પછી ઊંચાનીચા થયા વગર છૂટકો છે?').

  • 2

    અધીરું થવું; અજંપો થવો; આતુર બનવું; તલપાપડ થવું.