ઊચળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊચળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપાડવું.

  • 2

    ઉચાળો લઇ જતા રહેવું.

મૂળ

सं. उच्चल्