ઊંચા ડોળા રાખવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચા ડોળા રાખવા

  • 1

    સામે ન જોતાં બીજે કે ઊંચું જોવું; ધ્યાન ન રાખવું.