ઊંચીકૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચીકૂદ

સ્ત્રીલિંગ

  • 1

    શક્ય એટલો ઊંચો કૂદકો લગાવી ઘોડી પર નિશ્ચિત ઊંચાઈએ ગોઠવેલા સળિયાને એક જ પ્રયાસમાં ઠેકવાની એક પ્રકારની ઍથ્લેટિક સ્પર્ધા; 'હાઇ જમ્પ'.