ઊંચો હાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચો હાથ

  • 1

    અંદર સંડોવાઈ દોષમાં ન લબદાઈ જાય તેમ છૂટા રહેવું.

  • 2

    આજ્ઞા કરનારા રહેવું.