ઊંચું આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચું આવવું

  • 1

    (દુઃખ, પીડા. ભાર ઈ૰માંથી) છૂટવું; કશામાં ગરક થયામાંથી બહાર નીકળવું (દા.ત.'હાથ પરના કામમાંથી ઊંચો આવું ત્યારે નવું લઈ શકું').