ગુજરાતી

માં ઊંચું ચડાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊંચું ચડાવવું1ઊંચે ચડાવવું2

ઊંચું ચડાવવું1

  • 1

    ખોટાં વખાણ કરવાં; ગર્વથી ફુલાય એમ કરવું; અતિમાન આપવું.

ગુજરાતી

માં ઊંચું ચડાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊંચું ચડાવવું1ઊંચે ચડાવવું2

ઊંચે ચડાવવું2

  • 1

    ઊંચું ચડાવવું; ખોટાં વખાણ કરવાં; ગર્વથી ફૂલાય એમ કરવું; અતિમાન આપવું.