ઊંચું ચાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચું ચાલવું

  • 1

    ઊંચી ચાલે ચાલવું.

  • 2

    લાક્ષણિક રોફ કે ગર્વથી ચાલવું-વર્તવું.