ગુજરાતી

માં ઊંચુ જોવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊંચુ જોવું1ઊંચે જોવું2

ઊંચુ જોવું1

 • 1

  કામ કે રોકાણમાંથી ફુરસદ મળવી કે કાઢવી ('આમાંથી એ ઊંચું જોવા પામે ત્યારે ને?').

 • 2

  નજર કરવી; સામે જોવું; ધ્યાન પર લેવું (જેમ કે, 'ભાઈ તો હવે ઊંચુંયે જોતાં નથી').

 • 3

  ('નીચું જોવું'-શરમાવું-તેથી ઊલટું) શરમમાંથી મુક્ત થવું; સ્વમાન પામવું (દા.ત. 'તે દિવસથી તે ચાર માણસમાં ઊંચું જોઈ શકતો નથી.').

ગુજરાતી

માં ઊંચુ જોવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊંચુ જોવું1ઊંચે જોવું2

ઊંચે જોવું2

 • 1

  આકાશ તરફ જોવું.