ઊંચું ને ઊંચું રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચું ને ઊંચું રહેવું

  • 1

    અસ્થિર આસન કે ચિત્તવાળા હોવું; ઠરીને ન બેસવું; શાંતિથી નિરાંતે (કામ કે કોઈ બાબતમાં) ન ગોઠવાવું.

  • 2

    કામમાં ઢેકો ન નમાવવો; કામમાં ન લાગવું.

  • 3

    ઊંચું ને ઊંચું માથું રાખવું; ગર્વથી છકેલું રહેવું.