ગુજરાતી

માં ઊંચું મૂકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊંચું મૂકવું1ઊંચું મૂકવું2

ઊંચું મૂકવું1

 • 1

  પૂરું કરવું.

 • 2

  રહેવા દેવું.

ગુજરાતી

માં ઊંચું મૂકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊંચું મૂકવું1ઊંચું મૂકવું2

ઊંચું મૂકવું2

 • 1

  (પરવારી જવાથી કે વચ્ચેથી કોઈ કારણે) અલગ કે વેગળું કરવું; છોડવું; વિસારે પાડવી ('આ કામ હવે તો ઊંચું મૂકો તો સારું; હમણાં તો એને ઊંચું મૂક,પછી જોઈશું'; 'વાંચવાનું હવે ઊંચું મૂક્યું છે કે શું?' 'લાજ ઊંચી મૂકવી').

 • 2

  સંતાડી કે બચાવી યા સંઘરી રાખવું.