ઊંજણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંજણ

નપુંસક લિંગ

 • 1

  ઊંજવું તે.

 • 2

  ઊંજવાનું દ્રવ્ય-તેલ, દિવેલ ઇત્યાદિ.

મૂળ

ઊંજવું

ઊંજણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંજણું

નપુંસક લિંગ

 • 1

  રાજકુમારી કે રાણીનો રસાલો.

 • 2

  વરકન્યા પરણીને આવે ત્યારે તેમને ઘરમાં વધાવી લેવાની ક્રિયા; પોંખણું.