ઊંજણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંજણી

સ્ત્રીલિંગ

  • 1

    મંત્ર ભણીને કપડાના, સાવરણી ઇ૰ ના છેડાથી રોગ કે ભૂતને દૂર કરવાની ક્રિયા.

  • 2

    તેલ ઊંજવાની કુપ્પી.