ઊજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊજમ

પુંલિંગ

  • 1

    હોંશ; ઉમંગ.

  • 2

    +ઉદ્યમ.

મૂળ

सं. उद्यम, प्रा. उज्जम