ઊજરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊજરવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઊછરવું; પાલનપોષણથી ને સંભાળથી મોટા થવું.