ઊજળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊજળું

વિશેષણ

 • 1

  ધોળું; સફેદ.

 • 2

  ચકચકતું; તેજસ્વી.

 • 3

  ચોખ્ખું; નિષ્કલંક; નિર્મળ.

 • 4

  ઊંચવર્ણનું; ઉજળિયાત.

 • 5

  રીતભાતે સુઘડ.

 • 6

  પૈસેટકે સુખી; સારું; રૂડું.

મૂળ

सं. उज्जवल, प्रा. उज्जल