ઊજળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊજળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રકાશિત થવું; દીપવું.

  • 2

    શોભાયમાન થવું.