ઊજળાં કપડાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊજળાં કપડાં

  • 1

    શુધ્ધ સારી આબરૂ. (જેમ કે, ઊજળે લૂગડે ફરો છો પણ જાળવજો; ઊજળે લૂગડે ડાઘ લાગે.).