ઊજળા પગનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊજળા પગનું

  • 1

    જેને આવ્યે ભાગ્ય ઊઘડે એવું; શુકનિયાળ.

  • 2

    (વ્યંગમાં) અપશુકનિયાળ.