ગુજરાતી

માં ઊજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊજવું1ઊંજવું2

ઊજવું1

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી દોડવું.

ગુજરાતી

માં ઊજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊજવું1ઊંજવું2

ઊંજવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તેલ નાંખવું-પૂરવું.

  • 2

    રોગ કે ભૂત કાઢવા ઊંજણી નાંખવી.

મૂળ

सं. सिंच्, प्रा. उंज = સિંચવું