ઊઝરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઝરવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઊજરવું; ઊછરવું; પાલનપોષણથી ને સંભાળથી મોટા થવું.