ઊંટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટ

નપુંસક લિંગ

  • 1

    (રણમાં ખૂબ ખપનું) એક ઊંચું પશુ.

મૂળ

सं. उष्ट्र, प्रा. उट्ट