ઊંટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટડી

સ્ત્રીલિંગ

  • 1

    સાંઢ; સાંઢણી; ઊંટની માદા.

  • 2

    સોનીનું ઓજાર.