ઊંટડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટડો

પુંલિંગ

  • 1

    ઊંટ.

વિશેષણ

  • 1

    ઊંટિયો; ઊંટ જેવો ઊંચો.

  • 2

    મંદબુદ્ધિ ને આળસુ માણસ.

  • 3

    ભારે વજન ઉપાડવાનું (ઊંટની ડોક જેવું લાગતું) 'યંત્ર'; 'ક્રેન'.

  • 4

    (ગાડાનો) અડો.