ઊટણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊટણું

નપુંસક લિંગ

  • 1

    ઉપટણું, ઉવટણું; નહાતાં પહેલાં શરીરે ચોપડવાનું દ્રવ્ય; પીઠી; ઉવટણ.