ઊંટનું પગલું જાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટનું પગલું જાણવું

  • 1

    સહેલી સીધી કે ઉઘાડી વાતની ખબર હોવી (નકારમાં પ્રાય: બોલાય છે.).