ઊંટવૈદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટવૈદ

પુંલિંગ

  • 1

    ઊંટનો-માણસની દવા કરવાને નાલાયક એવો લેભાગુ વૈદ.

ઊંટવૈદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટવૈદું

નપુંસક લિંગ

  • 1

    ઊંટવૈદનું કામ; રાક્ષસી ઉપચાર.