ઊંટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટિયો

વિશેષણ

 • 1

  ઊંટ જેવો ઊંચો.

ઊંટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટિયો

પુંલિંગ

 • 1

  ઊંટ.

 • 2

  મંદબુદ્ધિ ને આળસુ માણસ.

 • 3

  ભારે વજન ઉપાડવાનું (ઊંટની ડોક જેવું લાગતું) યંત્ર; 'ક્રેન'.

 • 4

  (ગાડાનો) અડો.