ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા

  • 1

    સહેજે કે સીધી રીતે ન પાર પડે તો તેને પહોંચી વળવા ઘટતી યુક્તિ કરી લેવી; જ્યાં જેવો સંજોગ તેને પહોંચી વળવું.