ઊઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઠ

વિશેષણ

  • 1

    સાડાત્રણ ગણું.

મૂળ

सं. अर्धचतुर्थ, प्रा. अद्धट्ठ? સર૰ हिं. हूठ -ठा કે दे. आउट्टि ?म. औट

ઊંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંઠ

વિશેષણ

  • 1

    સાડાત્રણ; સાડાત્રણગણું.

મૂળ

જુઓ ઊઠ

ઊઠુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઠુ

વિશેષણ

  • 1

    સાડાત્રણ ગણું.

મૂળ

सं. अर्धचतुर्थ, प्रा. अद्धट्ठ? સર૰ हिं. हूठ -ठा કે दे. आउट्टि ?म. औट