ઊઠબેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઠબેસ

સ્ત્રીલિંગ

  • 1

    ઊઠવું અને બેસવું તે.

  • 2

    એવી કસરત અથવા શિક્ષા.

  • 3

    વારે વારે ઊઠવું અને બેસવું તે (અંજપાથી કે અકળામણથી).