ઊઠવેઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઠવેઠ

સ્ત્રીલિંગ

  • 1

    સેવા-ચાકરીમાં આલપાલનો હાજર ને હાજર રહેવામાં પડતો શ્રમ.

  • 2

    વેઠરૂપ શ્રમ.

મૂળ

म. उठाठ(-ठे)व