ઊઠી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઠી જવું

 • 1

  ચાલ્યા જવું; જતું રહેવું.

 • 2

  નિશાળ છોડવી.

 • 3

  દેવાળું કાઢવું; પાયમાલ થવું.

 • 4

  મરી જવું.