ઊડણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊડણ

વિશેષણ

 • 1

  ઊડે એવું.

 • 2

  ચેપી.

 • 3

  રશાયણવિજ્ઞાન
  એની મેળે હવામાં ઊડી જાય એવું; 'વોલેટાઈલ'.

મૂળ

ઊડવું