ઊડતા કાગ પાડે એવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊડતા કાગ પાડે એવું

  • 1

    'વડના વાંદરાં ઉતારે એવું'; ગમે તેમ કરીને પહોંચી વળે એવું; ચકોર; દાવપેચવાળું કે યુક્તિબાજ.

  • 2

    તોફાની; ઉધમાતિયું; ખૂબ ચંચળ ને અટકચાળું.