ઊંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંડળ

સ્ત્રીલિંગ

  • 1

    બાથ.

  • 2

    બાથમાં ભરાય તેટલી વસ્તુ.

મૂળ

दे. उंडल=સમૂહ? કે दे. अवरुंडण=આલિંગન ?

ઊંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંડળ

સ્ત્રીલિંગ

  • 1

    પેટનો ગોળો-ચૂક.

મૂળ

दे. उंडी