ઊંડળગૂંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંડળગૂંડળ

નપુંસક લિંગ

 • 1

  ગોળો; પિંડાળો.

 • 2

  પેટમાં ગોળો ચડવો-ચૂંક આવવી તે.

 • 3

  ઢંગધડા વગર બોલવું તે.

ઊંડળગૂંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંડળગૂંડળ

અવ્યય

 • 1

  અવળસવળ; ઢંગધડા વગર; ગોટાળો થાય એમ.