ઊડાઊડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊડાઊડ

સ્ત્રીલિંગ

  • 1

    ઉપરાછાપરી ઊડવું તે.

  • 2

    દોડાદોડ, ઘણી ઉતાવળ.

  • 3

    અવ્યવસ્થા; અંધાધૂંધી.