ઊંડા પાણીમાં પેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંડા પાણીમાં પેસવું

  • 1

    જોખમ ખેડવું; લબદાઈ કે ફસાઈ પડવાનું વહોરવું.